Category Archives: MB

મિ. લાલજી માયાળુ

અમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , | 3 Comments

ખરે જ, હદ કરી નાખી!

કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , | 2 Comments

વચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)

ધાર્મિક અને ઉદાર ગણેશકાકાને બહોળી ખેતી હતી. ખળામાં અનાજટાણે જરૂરિયાતમંદોને સુડલે સુડલે અનાજ આપતા. ગૌશાળાઓ માટે ગાડાં ભરીભરીને ઘાસ મોકલતા. મંદિરના પૂજારી નીલકંઠગીરી ઉપર તો એમના ચાર હાથ રહેતા. મંદિર માટે જરૂરી ખાદ્યસામગ્રીના ભંડાર ભરી આપતા. તેઓશ્રી કદીય મંદિરમાં પ્રવેશતા … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged , | 2 Comments

ચાર્લી ચેપ્લીન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)

સંક્ષિપ્તમાં  KDR તરીકે ઓળખાતા અને સાલભર વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા આ નગરની એક સંસ્થાએ આ વર્ષે હજારોની મેદની વચ્ચે અનોખો કાર્યક્રમ પેશ કર્યો હતો. નગરનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંની અવનવી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાઓને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

અપવાદ – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી.  સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી. ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું ? એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ પાડ. અંદર છોકરાં … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , | 3 Comments

બિચ્ચારા દુખિયારા!

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , | 5 Comments

હણો ના પાપીને …

‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું; અને હાલ જાગૃતાવસ્થામાં પણ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , | 10 Comments

વહુનાં વળામણાં

બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , | 7 Comments

 થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે મરતા માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જરા વિગતે સમજાવશો?’ ‘જી હા. આપના કાયદાની નજરમાં ચોરી એ અપરાધ ગણાય છે અને ચોરીની આચારસંહિતાનો ભંગ થતો … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , | 8 Comments