Monthly Archives: September 2014

જ્યાં માણસ હોદ્દો બની જાય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧)

વિદ્યુતબૉર્ડના એ મુખ્ય ઇજનેર નવીન વીજજોડાણો અને રાડ-ફરિયાદોનાં લોકોનાં કામો એટલી ત્વરિત રીતે પતાવવા માંડ્યાં કે ખાસ કરીને ખેડૂતોએ તો તેમને ભગવાનનો દરજ્જો આપવાનું જ બાકી રાખ્યું હતું. બારેક મહિનાના એ સબસ્ટેશનમાંના તેમના કાર્યકાળમાં લોકજીભે ‘મલેક સાહેબ’…’મલેક સાહેબ’ નામ એવું … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , | 4 Comments

ગજબ કર્યો, દીકરી !

એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો… કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ…અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં… ઔનઅલી પણ એમાંના એક…દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી… પછી તો કાયમી થયા…માંડ એક જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , | 5 Comments

બુઆ !

‘બડો શેતાન છે, આ છોકરો ! જોયું ? મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો !’ બુઆએ સૌની આગળ મલકતા મુખે આંખો ઉલાળતાં ઔપચારિક ફરિયાદના સ્વરે કહ્યું. ‘એ તારી સાથે પકડદાવ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , | 2 Comments