Monthly Archives: March 2013

જોગાનુજોગ !

આજે જ્યારે તમે, લક્ષ્મણ, પીએચ.ડી. માટેની પૂર્વતૈયારીરૂપ ગુજરાત યુનિવર્સિટી સાથેની ઔપચારિકતાઓ પતાવવા અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છો, ત્યારે તમારું મન તમારા શોધમહાનિબંધ (Thesis) ના વિષયના મુદ્દે રહીરહીને પાછું પડી રહ્યું છે. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યે કહેતાં તમારી બોધાવસ્થાની સપાટી ઉપર અંકિત એવી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 17 Comments

વિદાય

A short story of mine in Gujarati titled as “Vidaay” is represented for my Gujarati readers just to join them with an un-named soldier and his wife to share the feelings they experienced at the time of the farewell. In … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , | Leave a comment

ભ્રમ ખોટો પડ્યો!

કુવૈત એરવેઝની બોઈંગ ૭૦૭ ફ્લાઈટ મુંબઈથી સમયસર ઊપડી હતી. મારું આખરી ઉતરાણ ન્યુયોર્ક હતું. એકંદરે બાવીસેક કલાકની લાંબી સફર દરમિયાન વચ્ચે એકાદેક કલાકનાં કુવૈત અને લંડન ખાતેનાં એમ બે રોકાણ હતાં. ફ્લાઈટની બારી પાસે મારી બેઠક હતી. મુંબઈથી સૂર્યોદય ટાણે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 11 Comments

પારિતોષિક

[My Gujarati story “Paritoshik” is published here for my Gujarati Readers. When I was in M.A. (Part-1) in 1968, this story was selected for our college Magazine “Manikyam”. Here is the biographical style of narration. Main characters of the story … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | 5 Comments

જળસમાધિ

A very brief background of this story is that I was very enthusiastic of getting my stories published in some Gujarati Magazines at my age of 20. In those days, a Gujarati monthly Magazine ”Savita” was being published from Bombay … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , | 4 Comments

‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે!’

આમ તો તમારું નામ સુલેમાન હતું, પણ તમારા વતનમાં એ નામધારી ઘણા સુલેમાનો હોઈ તમારી વિશિષ્ટ  ઓળખ માટે લોકો તમને સુલેમાન કાળા તરીકે ઓળખતા હતા. કાળા તરીકેની તમારી ઓળખ તમારા શરીરના શીશમ જેવા વર્ણના કારણે  હતી અને લોકો તમને એ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , | 12 Comments