Monthly Archives: January 2014

જીવાકાકા

વહેલી પરોઢનો અંધકાર ધીમેધીમે ઓગળી રહ્યો છે અને ભળભાંખળું થઈ રહ્યું છે. પૂર્વાકાશે ઊંચે આવતો જતો સૂર્ય પોતાનાં કોમળ કિરણો વડે સ્ફૂર્તિદાયક વાતાવરણ જમાવી રહ્યો છે. રાતભર નિશ્ચેતન રહેલાં ઝાડવાંમાં પ્રાણ પ્રગટવા માંડે છે. છોડવાઓ ઉપરનાં પુષ્પો અને વૃક્ષોનાં પર્ણો … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 9 Comments

લાગણીનું મૂલ્ય !

આજનો રવિવારી દિવસ તમારા માટે વિશ્રાંતિ અને માનસિક રાહતનો હોઈ, અલી અને આલિઆ, તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી મોડાં બહાર નીકળ્યાં છો. અલી, તમે તમારી વહેલી સવારની  નમાજ અદા કર્યા પછી અંગ્રેજી તરજુમા અને તફસીર સાથેની કુરઆને પાકની નિત્યક્રમાનુસાર થોડોક સમય … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , | 2 Comments