Monthly Archives: October 2013

દિવ્યા – મા, દાદી કે વડદાદી ?

પ્રાસ્તાવિક :  (“દિવ્યા – મા, દાદી કે વડદાદી?” એ મારા મતે એક અનોખી વાર્તા છે. વાર્તાકાર પોતાનાં પાત્રોનો ભાગ્યવિધાતા હોય છે. જે તે પાત્રને જે કોઈ અંજામ પ્રથમવાર અપાઈ જાય તેને સર્જક પોતે ઈચ્છે તો પણ પાછળથી બદલી શકે નહિ!. … Continue reading

Posted in કુટુંબ, ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , , , , | 7 Comments

કાગસભા

Click here to read in English  ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, Fable, Folktale, Humor, MB, Short Story | Tagged , , , | 6 Comments

A Crow Assembly

Click here to read in Gujarati  Let us go, now, to the unofficial gathering of the crows in the thicket in the compound of Internationally famous ‘Indian Institute of Management (IIM)’ at Ahmedabad (India). These are the home trees of the crows … Continue reading

Posted in Fable, Folktale, Humor, Short Story | Tagged , , , , , , , , , , , , , , , , | 1 Comment

એ બને ખરું, ભઈલા ?

પ્રાકૃતિક અને ધાર્મિક વાતાવરણના સંગમસમા એવા બાળારામ મહાદેવના મંદિર પાસેના ગીચ જંગલમાં નજીકના પાલનપુર શહેરનાં  કોલેજિયન યુવામિત્રોની આ મિજબાની છે. શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈમાં મીઠી વાનગીમાં દૂધપાક છે અને સાથે પૂરીઓ પણ છે. પંગતમાં જમવા બેઠેલાં સૌ કોઈને ગરમાગરમ પૂરીઓ મળી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , , , | 5 Comments

બાતમીદાર

પ્રાસ્તાવિક : (“બાતમીદાર” વિષે સુરેશભાઈ જાની પોતાનો પ્રતિભાવ આ શબ્દોમાં આપે છે કે “આ વાર્તા પહેલા વાંચન વખતે બહુ જ રસથી વાંચી હતી; અને ‘હવે શું થશે?’ એ રહસ્ય જાણવાની ઉત્કંઠા સતત જળવાઈ રહી હતી. તમારા બ્લોગ ઉપર આ વાર્તા … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , , | 5 Comments