Join 1,315 other subscribers
લેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.
મારા વિષે
# થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું…
આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ…
-દીપક સોલંકી (અમદાવાદ)