Monthly Archives: September 2013

ઘોવાળા હારી ગયા !

પ્રાસ્તાવિક : (આ એક લઘુકથા છે. વળી આ લઘુકથા સ્વતંત્ર સર્જન ન હોતાં મારા બ્લોગ “William’s Tales”  માંના એક મનનીય લેખ ‘માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’ માંના વિષયના સમર્થનમાં દૃષ્ટાંતરૂપે આપવામાં આવેલી કૃતિ જ છે. આમેય મારી કેટલીક … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , | 3 Comments

The Iguana group is defeated !

In some remote rural areas of the country, the marriage procession of a bridegroom was going to the other village, the venue of marriage. The participants of the procession were traveling by bullock-carts. They all were young and had avoided … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, Folktale, Humor, Short Story | Tagged , , , , , , | 1 Comment

મોડસ ઓપરેન્ડી

ગ્રેટર મુંબઈ હોટલ એસોસિએશનની વાર્ષિક સભામાં એજન્ડા મુજબની લગભગ સઘળી કાર્યવાહી પૂર્ણ થયા પછી છેલ્લે ‘પ્રમુખશ્રીની મંજૂરીથી જે કંઈ રજૂ થાય તે’ મુદ્દા હેઠળ એક નાના કદની ઝીરો/નો-સ્ટાર (બિન તારક) હોટલના માલિક અબ્દુલ્લા પટેલે સ્પીચ ટેબલે આવીને તેમના અણઘડ અને … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , | 2 Comments

મખમલી સુખશય્યા બની કંટકશય્યા !

વાર્તાસ્રોતની સફરે : (વર્ષો પહેલાં, એમ કહો કે મારી માધ્યમિક  વિદ્યાર્થીવયે, અતિ ઉત્સાહમાં  આવીને  મેં  નવલકથા લખવાનો પ્રયત્ન  કરેલો  હતો અને  એ વખતે ‘પારકે ખોળે’ પેટા શીર્ષકે  તેનું  પ્રથમ  પ્રકરણ પણ લખાયું હતું. જેમ કેટલીક અધુરી ફિલ્મો  (ચલચિત્રો) ડબ્બામાં પુરાઈ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , | 2 Comments

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, FB, MB, PL, SM | Tagged , , , , , | 6 Comments