Category Archives: FB

જીનિયસ ગોસિપર  

આજે મારે તમને એક એવા માણસને ઓળખાવવાનો છે, જે લોકજીભે તેના મૂળ નામને ગુમાવી બેઠો છે અને  ગપોડી, ગપ્પીદાસ, ગપ્પી, ગપ્પાંસમ્રાટ, ફેકુ કે જીનિયસ ગોસિપર તરીકે ઓળખાય છે. તેના મૂળ નામને હું પણ ગુપ્ત રાખવા માગું છું, કેમ કે તેનું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, WG | Tagged , | 2 Comments

લખુડી

‘એય…લખુડી આવી…ઈ…ઈ…’ શેરીના નાકે સાદ પડે છે. આ લખુડી કોણ છે એવું ગામમાં કોઈ પૂછે તો નહિ જ, કેમ કે કોઈ તેનાથી અજાણ ન હતું, જન્મથી આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાનાં ઘરેણાંથી સજ્જ, પણ પોતાનાં રોજિંદાં સાદગીપૂર્ણ વસ્ત્રો જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, WG | Tagged , , | 1 Comment

મિ. લાલજી માયાળુ

અમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , | 3 Comments

વહુનાં વળામણાં

બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , | 7 Comments

 થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે મરતા માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જરા વિગતે સમજાવશો?’ ‘જી હા. આપના કાયદાની નજરમાં ચોરી એ અપરાધ ગણાય છે અને ચોરીની આચારસંહિતાનો ભંગ થતો … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , | 8 Comments

બાકાયદા કાયદે-આઝમ

એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

જીવાકાકા

વહેલી પરોઢનો અંધકાર ધીમેધીમે ઓગળી રહ્યો છે અને ભળભાંખળું થઈ રહ્યું છે. પૂર્વાકાશે ઊંચે આવતો જતો સૂર્ય પોતાનાં કોમળ કિરણો વડે સ્ફૂર્તિદાયક વાતાવરણ જમાવી રહ્યો છે. રાતભર નિશ્ચેતન રહેલાં ઝાડવાંમાં પ્રાણ પ્રગટવા માંડે છે. છોડવાઓ ઉપરનાં પુષ્પો અને વૃક્ષોનાં પર્ણો … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 9 Comments

સહજ જ્ઞાન

A very simple, but profound equation, common in the most of the religions of the world is “Human = Soul + Body”. Both soul and body in co-existence make a life of a human. Soul is sole and solely sole. … Continue reading

Posted in આધ્યાત્મજ્ઞાન, ટૂંકી વાર્તા, FB, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 4 Comments

ઝુબેદા માસી

તમે બરાબરનાં એવાં સલવાયાં હતાં, ઝુબેદા માસી, કે ધોબીના પોઠિયા જેવી તમારી દયામણી વલે થઈ ચૂકી હતી! એક તરફ પુતરપ્રેમ પાંગર્યો હતો, ફરીકો તમારા વેરાન હઈડામાં; અને, બીજી તરફ ઘરમના માનેલા તમારા ભઈલા  મામદના નજર સામેના ચહેરાની કલ્પના માત્રથી તમે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM | Tagged , , , , , , , , | 10 Comments

પીરા યારા (ઉત્તરાર્ધ)

મેં  મિ. જેફને વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ. જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , | 11 Comments