Tag Archives: સરસ્વતી

ખરે જ, હદ કરી નાખી!

કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL | Tagged , , , , , , , , | 2 Comments

ખુશાલનો ઢોલ

એ છએ જણી કટલાને હડસેલીને ઘરઆંગણા આગળના એ વાડામાં પ્રવેશી, ત્યારે પડાળીમાં વાસીદું વાળતાં રૂખીમાસી એ બધાંને જોઈને સ્તબ્ધ થઈ ગયાં. તેમના માન્યામાં આવતું ન હતું કે ઉજળિયાત ઘરની આ કિશોરીઓ અને નિજ ભંગીના ઘરે ! પણ હા, તેમના સમજવામાં … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , , | 2 Comments