Tag Archives: વકીલ

ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૩)

[યુનોના અહેવાલ બતાવે છે કે વિકસિત, અર્ધવિકસિત કે અવિકસિત કોઈપણ દેશ હોય પણ તેના નોકરશાહો અને નાગરિકો દ્વારા આચરાતા ભ્રષ્ટાચારો એના અર્થતંત્રને ખોખલું બનાવતા હોય છે. આવા દેશોની સરકારો ગરીબ હોય છે, પણ ભ્રષ્ટાચાર આચરવાના સ્રોત ધરાવતા પ્રજાના એ ખાસ … Continue reading

Posted in લઘુકથા, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

રે, તુંહી !

‘રે, તુંહી !’ વદતા, તમે બેચરભાઈ, ભલામિયાં વકીલના ઘર આગળની ઓફિસની દરી ઉપર નીચે બેસવા જતા હતા, ત્યાં તેમના મદદનીશ તલાજીએ તમારું બાવડું પકડી લેતાં તમને ટેબલ સામેની ખુરશી ઉપર બેસવાનું કહ્યું હતું. તલાજીએ કરેલી તમારી  પ્રાથમિક પૂછપરછ ઉપરથી ભલામિયાં સાહેબને એટલું તો જાણવા મળી ગયું હતું કે તમે તમારા ગામના એક માથાભારે શખ્સની સામે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , | 2 Comments

અજીબોગરીબ કોર્ટખટલો !

આફ્રિકન દેશના એ શહેરની કાઉન્ટી કોર્ટમાં આપણા બે ગુજરાતીઓ, કે જેઓ તમામ એશિયાવાસીઓની જેમ   એશિયન તરીકે ઓળખાતા હતા તેમની, વચ્ચેના એક સાવ સામાન્ય વિવાદ ઉપરનો મુકદ્દમો ચાલી રહ્યો હતો. આ મુકદ્દમાએ ત્યાંના સ્થાનિક એવા આપણા દેશી ભાઈઓમાં એક એવું કુતૂહલ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , | 4 Comments