Tag Archives: લાયબ્રેરી

શુભસ્ય શીઘ્રમ્

ઉમંગરાય વહેલી સવારે નિત્યક્રમાનુસાર લૉ ગાર્ડનમાં મોર્નિંગવૉક માટે પોતાની સ્કુટી ઉપર વેળાસર આવી પહોંચ્યા તો હતા, પણ વૉકિંગટ્રેકના સ્ટાર્ટ પૉઈન્ટે જવાના બદલે એ એકાંત બાંકડે જઈ બેઠા હતા. આજે તેમનો ચાલવાનો મુડ ન હતો, કેમ કે આખી રાત અનિદ્રામાં પસાર … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 7 Comments

જોગાનુજોગ !

આજે જ્યારે તમે, લક્ષ્મણ, પીએચ.ડી. માટેની પૂર્વતૈયારીરૂપ ગુજરાત યુનિવર્સિટી સાથેની ઔપચારિકતાઓ પતાવવા અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છો, ત્યારે તમારું મન તમારા શોધમહાનિબંધ (Thesis) ના વિષયના મુદ્દે રહીરહીને પાછું પડી રહ્યું છે. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યે કહેતાં તમારી બોધાવસ્થાની સપાટી ઉપર અંકિત એવી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 17 Comments