Tag Archives: રેલવે

અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી

કૉમ્પ્યુટરાઈઝ્ડ ટિકિટબુકીંગ ન હોવાના એ સમયગાળામાં હું વિભાગીય રેલવે જંક્શનમાં રિલીવીંગ સ્ટેશન માસ્ટર હતો. નજીકના એક રેલવે જંક્શને મારે ત્રણ દિવસ માટે બદલી પામીને જવાનું થયું હતું, ત્યારે મારી પ્લેટફોર્મ ટિકિટની બારીએ ગામડિયા જેવા બે યુવાનોએ ચાલીસ પ્લેટફોર્મ ટિકિટ માગી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , | 7 Comments

બેઠી ને બેઠી વાર્તા !

દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , | 4 Comments

ઊલટી ગંગા ! (ઉત્તરાર્ધ)

રતલામ સ્ટેશનના એ પ્લેટફોર્મ ઉપર એક વાસ્તવિક અર્ધાંકી નાટિકા ભજવાવાની તૈયારી થઈ ચૂકી હતી. અમે ત્રણ પાત્રો હતાં; હું, તું અને રતનિયાની જેમ હું, ઘનશ્યામ અને ટિકિટ ચેકર. અમારા સંવાદો મિતાક્ષરીય અને છતાંય નક્કર હતા. ‘ટિકિટ ?’ ‘લ્યો સાહેબ!’ ’ફ્રન્ટિઅરમાંથી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , | Leave a comment