Tag Archives: યુ-ટર્ન

યુ – ટર્ન !– લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૭)

વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM, Uncategorized | Tagged | 2 Comments

બાકાયદા કાયદે-આઝમ

એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment