Tag Archives: યુનિવર્સિટી

એક દુજેકે લિયે !

મારે તમારા વિષે કંઈક કહેવું છે; આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે ! પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

ચૌબીસ ઘંટે

એ મારો કોલેજકાળના બી.એ.ના બીજા વર્ષની યુનિવર્સિટી પરીક્ષાનો કમનસીબ પહેલો દિવસ હતો. પરીક્ષાના સમગ્ર કાર્યક્રમમાં એ દિવસ જ એવો બુંદિયાળ હતો કે અમારે બે પેપર હતાં. રાત્રે બાર વાગ્યા સુધી અર્થશાસ્ત્ર – ૧ નું વાંચન કર્યા બાદ પાંચેક કલાકની ઊંઘ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , | 7 Comments