Tag Archives: ભેંશ

રે, તુંહી !

‘રે, તુંહી !’ વદતા, તમે બેચરભાઈ, ભલામિયાં વકીલના ઘર આગળની ઓફિસની દરી ઉપર નીચે બેસવા જતા હતા, ત્યાં તેમના મદદનીશ તલાજીએ તમારું બાવડું પકડી લેતાં તમને ટેબલ સામેની ખુરશી ઉપર બેસવાનું કહ્યું હતું. તલાજીએ કરેલી તમારી  પ્રાથમિક પૂછપરછ ઉપરથી ભલામિયાં સાહેબને એટલું તો જાણવા મળી ગયું હતું કે તમે તમારા ગામના એક માથાભારે શખ્સની સામે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , | 2 Comments