Tag Archives: દહેજ

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

ગજબ કર્યો, દીકરી !

એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો… કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ…અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં… ઔનઅલી પણ એમાંના એક…દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી… પછી તો કાયમી થયા…માંડ એક જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , | 5 Comments

બુઆ !

‘બડો શેતાન છે, આ છોકરો ! જોયું ? મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો !’ બુઆએ સૌની આગળ મલકતા મુખે આંખો ઉલાળતાં ઔપચારિક ફરિયાદના સ્વરે કહ્યું. ‘એ તારી સાથે પકડદાવ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , | 2 Comments

પરંપરાની પેલે પાર

‘જો આ કાયમની લમણાઝીકનો અંત લાવવો જ હોય, તો મારી પાસે ત્રણ જ વિકલ્પો છે; આજીવન કુંવારી રહું, આંતરજ્ઞાતીય લગ્ન કરું કે પછી કૂવોહવાડો કરું !’ સુષમા બાની ગોદમાં માથું નાખતાં હૈયાફાટ રડી પડે છે. દીકરીના માથે હાથ પસવારતાં ગાયત્રીદેવી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , | Leave a comment