Tag Archives: તલાક

મારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ

પ્રાસ્તાવિક: ’પ્રતિલિપિ’ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધામાં મુકાયેલી મારી આ વાર્તાઓને મારા ‘વલદાનો વાર્તાવૈભવ’ બ્લોગ ઉપર મૂકતાં હું અત્યંદ આનંદની લાગણી અનુભવું છું. સદરહુ વાર્તાઓની શબ્દમર્યાદા ૪ થી ૧૫૦ શબ્દોની હતી. વાચકોને નવાઈ લાગશે કે આવા સાવ મર્યાદિત શબ્દોમાં તો વળી વાર્તા લખી … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા | Tagged , , , , , , , , | Leave a comment

વહુનાં વળામણાં

બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , | 7 Comments