Tag Archives: ગુજરાતી

ગજબ કર્યો, દીકરી !

એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો… કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ…અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં… ઔનઅલી પણ એમાંના એક…દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી… પછી તો કાયમી થયા…માંડ એક જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , | 5 Comments

પન્તી – ધ સ્લીપ ઑફ પૅન !

આજે રવિવાર હોઈ વિશ્વાસ હજુસુધી ઊંઘી રહ્યો હતો. અન્ય દિવસોએ તો સવારની નિશાળના કારણે આ સમયે તૈયારી માટે આમથી તેમ દોડાદોડી કરતા અને બંગલાને ગજવી મૂકતા એ વિશ્વાસના શયનખંડનું આડું દ્વાર હજુ ખૂલ્યું ન હતું. શ્રદ્ધાબહેને હળવા પગે અંદર પ્રવેશીને … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , | 5 Comments

‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે!’

આમ તો તમારું નામ સુલેમાન હતું, પણ તમારા વતનમાં એ નામધારી ઘણા સુલેમાનો હોઈ તમારી વિશિષ્ટ  ઓળખ માટે લોકો તમને સુલેમાન કાળા તરીકે ઓળખતા હતા. કાળા તરીકેની તમારી ઓળખ તમારા શરીરના શીશમ જેવા વર્ણના કારણે  હતી અને લોકો તમને એ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , | 12 Comments