Tag Archives: ગાયભેંશો

દોડવીર!

ગામ આખાયનાં પ્રત્યેક ઘરમાંથી લગભગ તમામે તમામ આબાલવૃદ્ધ ગ્રામજનો વહેલી સવારથી જ ગામની ભાગોળે એકત્ર થવા માંડ્યાં હતાં. પારણામાં ઝૂલતાં બાળકોને તેમની માતાઓ કેડે તેડીને પણ ભાગોળે ચાલી આવી હતી. અપવાદરૂપે જે ઘરે પાલતુ પશુઓ હતાં તે ઘરનું એકાદ મોટેરું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , | 7 Comments