Tag Archives: કમ્પ્યુટર

પેચીદો મામલો

માત્ર જિલ્લામાં જ નહિ, રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાધામ તરીકે સુખ્યાત એવી આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાઉન્સેલર તરીકે નિયુક્તિ પામ્યાના બીજા જ દિવસે મને પડકારતો એ પેચીદો મામલો મારી સામે આવ્યો હતો. હું જ્યારે કમ્પ્યુટર ઉપર મારી કામગીરીના … Continue reading

Posted in ટૂંકી વાર્તા, WG | Tagged , , , , | 1 Comment

કમ્માલનો માણસ છે, આ !

“ફૂટવેરનો જ દાખલો લ્યો ને ! કોઈ શોરૂમમાં રેક ઉપર બોક્ષમાં પેક થયેલાં મૂલ્ય, ગુણવત્તા અને વિવિધ પ્રકારો ધરાવતાં જૂતાં આપણને કેવાં ધ્યાનાકર્ષક લાગે! મીઠડાં સેલ્સમેન કે સેલ્સવિમેન  એમનાં ધંધાકીય કૌશલ્યો વડે આપણને એવાં હિપ્નોટાઈઝ્ડ કરી દે કે આપણે સ્લીપર્સ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , | 2 Comments

મારી કુસુમ !

કમ્પ્યુટર ઉપર પોતાની નવલિકા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ને આખરી ઓપ આપ્યા પછી એ લેખક મહાશય ભૂતકાળમાં સરી પડ્યા અને માધ્યમિક શિક્ષણકાળના દસમા ધોરણના સંસ્કૃતના પિરિયડની પાટલી પર ગોઠવાઈ ગયા. ગુરુવર્ય પંડિતજી પ્રદ્યુમ્ન ઝા સર ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દને વિશદ રીતે સમજાવી રહ્યા હતા. સ્ત્રીઓ પરત્વેનું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , | 5 Comments