Category Archives: હાસ્ય

હમદર્દી !

વાર્તાસ્રોતની સફરે : (મારા એક આર્ટિકલ (Paying lip service) માંના ઉદાહરણ તરીકેના વાર્તારૂપ એક અંશને મારા મિત્રોના એક બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપર મહેમાન બ્લોગર તરીકે ‘હમદર્દી’ શીર્ષકે મૂકેલ હતો જે અહીં પ્રસ્તુત છે. આ વાર્તાને નવલિકા કહેવા કરતાં લઘુકથા કહેવામાં … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , | 5 Comments

ઊલટી ગંગા ! (ઉત્તરાર્ધ)

રતલામ સ્ટેશનના એ પ્લેટફોર્મ ઉપર એક વાસ્તવિક અર્ધાંકી નાટિકા ભજવાવાની તૈયારી થઈ ચૂકી હતી. અમે ત્રણ પાત્રો હતાં; હું, તું અને રતનિયાની જેમ હું, ઘનશ્યામ અને ટિકિટ ચેકર. અમારા સંવાદો મિતાક્ષરીય અને છતાંય નક્કર હતા. ‘ટિકિટ ?’ ‘લ્યો સાહેબ!’ ’ફ્રન્ટિઅરમાંથી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , | Leave a comment

ઊલટી ગંગા ! (પૂર્વાર્ધ)

કાળી શાહી સમા અંધકારને ચીરીને પોતાના એંજિનની તેજસ્વી બત્તીઓ થકી ફર્લાંગો સુધી રેલના પાટાઓ ઉપર અજવાળાં પાથર્યે જતો મુંબઈથી દિલ્હી વચ્ચે દોડતો એ ફ્રન્ટિઅર મેઈલ વડોદરાથી ઊપડીને મધ્યપ્રદેશના રતલામ તરફ જઈ રહ્યો હતો. પાંચસાત કલાક પહેલાં જ પાલનપુરના સ્ટેશને પરિચયમાં … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 2 Comments

મારી કાન્તા

વાર્તાસ્રોતની સફરે (It is a matter of worth mention that I have occasionally posted some Gujarati Articles with ‘pdf’ attachments being scanned ones. Now, I have great pleasure to represent a Gujarati Short Story following to this preamble directly. While … Continue reading

Posted in ટૂંકી વાર્તા, રહસ્ય, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , | 3 Comments

ચૌબીસ ઘંટે

એ મારો કોલેજકાળના બી.એ.ના બીજા વર્ષની યુનિવર્સિટી પરીક્ષાનો કમનસીબ પહેલો દિવસ હતો. પરીક્ષાના સમગ્ર કાર્યક્રમમાં એ દિવસ જ એવો બુંદિયાળ હતો કે અમારે બે પેપર હતાં. રાત્રે બાર વાગ્યા સુધી અર્થશાસ્ત્ર – ૧ નું વાંચન કર્યા બાદ પાંચેક કલાકની ઊંઘ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , | 5 Comments

ફ્લેશગનના ઝબકારે !

‘ભણીશ નહિ, તો ભીખ માગીશ! વળી તારું નામ પણ ભીખાલાલ જ છે ને!’ તેમના બીજવર પિતાનું શિખામણ અને તિરસ્કારમિશ્રિત એ વાક્ય તેઓ અનેક વખત સાંભળી ચૂક્યા હતા. વીજળી પછી મેઘગર્જનાની જેમ તેમનાં સાવકાં માતા પણ તે જ વાતની તેટલી જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , | 1 Comment