Category Archives: હાસ્ય

યુ – ટર્ન !– લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૭)

વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged | 2 Comments

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

કાગસભા

Click here to read in English  ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, Fable, Folktale, Humor, MB, PL, Short Story, SM | Tagged , , , | 6 Comments

ઘોવાળા હારી ગયા !

પ્રાસ્તાવિક : (આ એક લઘુકથા છે. વળી આ લઘુકથા સ્વતંત્ર સર્જન ન હોતાં મારા બ્લોગ “William’s Tales”  માંના એક મનનીય લેખ ‘માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’ માંના વિષયના સમર્થનમાં દૃષ્ટાંતરૂપે આપવામાં આવેલી કૃતિ જ છે. આમેય મારી કેટલીક … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , | 3 Comments

The Iguana group is defeated !

In some remote rural areas of the country, the marriage procession of a bridegroom was going to the other village, the venue of marriage. The participants of the procession were traveling by bullock-carts. They all were young and had avoided … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, Folktale, Humor, Short Story | Tagged , , , , , , | 1 Comment

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , | 6 Comments

એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી !

(આ એક બોધકથા છે. ખૂબ જ જાણીતી વાર્તા ઉપરથી રચાએલી રમુજી Parody (વક્રોક્તિ) ને અનોખી ઢબે રજૂ કરવાનો અહીં મારો નમ્ર પ્રયત્ન છે. આશાવાદી છું કે વાંચકોને આ વાર્તા અવશ્ય ગમશે જ.) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી ! બળબળતા બપોરે બાપબેટા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , | 6 Comments

સરવાળે શૂન્ય

વાર્તાસ્રોતની સફરે : (ગુજરાતીમાં એક મુહાવરો છે કે ‘વાઘને કોણ કહેશે કે તારું મોંઢુ બધો જ સમય ગંધાય છે!’ અહીં એક બોધકથા છે કે જે મેં ઉપરોક્ત મુહાવરાને આધાર બનાવીને વિચારી કાઢી છે. વળી મારો એવો કોઈ વિચાર પણ નથી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , | Leave a comment

મૂર્ખતા

વાર્તાસ્રોતની સફરે : (હું મારી અહીં રજૂ થનારી કૃતિના કથાવસ્તુનો ખરો જશ મારા વતનના જ એક હાથશાળના કારીગરની તરફેણમાં આપી દેવા માગું છું કે જેની પાસેથી વર્ષો પહેલાં રમુજી ટુચકાના રૂપમાં મેં એ વાર્તાને સાંભળી હતી. વળી આ તબક્કે હું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , | 3 Comments

બીજું તો શું વળી ?

વાર્તાસ્રોતની સફરે :  (હાસ્ય દરબાર ઉપર મેં ગેસ્ટ બ્લોગર તરીકે આ વાર્તા મૂકેલી ત્યારે વાચકોનો બહોળો પ્રતિસાદ તેને મળ્યો હતો. મારા વાચક ડો. કનક રાવલના મતે પચાસેક વર્ષ પહેલાં આ જ મતલબનો કોઈક રમુજી ટુચકો અંગ્રેજી વર્ઝનમાં પ્રચલિત હતો. સંભવ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, રહસ્ય, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , | 4 Comments