Category Archives: સત્ય ઘટનાત્મક

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

જ્યાં માણસ હોદ્દો બની જાય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧)

વિદ્યુતબૉર્ડના એ મુખ્ય ઇજનેર નવીન વીજજોડાણો અને રાડ-ફરિયાદોનાં લોકોનાં કામો એટલી ત્વરિત રીતે પતાવવા માંડ્યાં કે ખાસ કરીને ખેડૂતોએ તો તેમને ભગવાનનો દરજ્જો આપવાનું જ બાકી રાખ્યું હતું. બારેક મહિનાના એ સબસ્ટેશનમાંના તેમના કાર્યકાળમાં લોકજીભે ‘મલેક સાહેબ’…’મલેક સાહેબ’ નામ એવું … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , | 4 Comments

ભાગ્યપલટો !

એ ત્રણ ઠાકોર કોમના સગા ભાઈઓ હતા – મામાજી, અદાજી અને વિજાજી. વિજાજી નાનકો, પણ ભણતરમાં મોટો; અદાજી વચેટ, પણ ગણતરમાં મોટો; અને મામાજી મોભી, પણ ઘડતરમાં મોટો ! બરાબર નહિ સમજાયું, ખરું ? તો સમજી લો કે ત્રણેયે કિશોરવયે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , , , , , , , | 6 Comments

આકાશકુસુમવત્ !

એ રવિવારનો દિવસ હોવા છતાં જિલ્લા ક્લેક્ટરશ્રી વસાવડાના અધ્યક્ષપદે રચાએલા એ વિશેષ કાર્ય દળ (Task Force)  દ્વારા શહેરની કેટલીક ખાણીપીણીની જગ્યાઓ, નાનાંમોટાં કારખાનાં, રેલવે સ્ટેશન અને બસસ્ટેન્ડ જેવાં નિર્ધારિત સ્થળોએ આખા દિવસ દરમિયાન દરોડા પાડવાનો કાર્યક્રમ હતો. એ દરોડાઓ થકી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , | 6 Comments

ઊલટી ગંગા ! (પૂર્વાર્ધ)

કાળી શાહી સમા અંધકારને ચીરીને પોતાના એંજિનની તેજસ્વી બત્તીઓ થકી ફર્લાંગો સુધી રેલના પાટાઓ ઉપર અજવાળાં પાથર્યે જતો મુંબઈથી દિલ્હી વચ્ચે દોડતો એ ફ્રન્ટિઅર મેઈલ વડોદરાથી ઊપડીને મધ્યપ્રદેશના રતલામ તરફ જઈ રહ્યો હતો. પાંચસાત કલાક પહેલાં જ પાલનપુરના સ્ટેશને પરિચયમાં … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , , , | 2 Comments

સંઘર્ષ

A short story, based on the life of Charles Lamb (1775-1834), an English essayist and best known for his work ‘Dream Children’, was written in Gujarati by me under the title “Sangharsh” (unpublished). I got the base content readily from … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , | Leave a comment

ચાર, બસ ચાર જ !

My Gujarati Story “ Chaar, Bas Chaar ja “, published in a College Magazine – “Manikyam” when I was in M.A. Part-2, is represented here. Our Head of the Department of Gujarati faculty – Honorable Mr. Jitendra Dave selected this … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , | 4 Comments

ભ્રમ ખોટો પડ્યો!

કુવૈત એરવેઝની બોઈંગ ૭૦૭ ફ્લાઈટ મુંબઈથી સમયસર ઊપડી હતી. મારું આખરી ઉતરાણ ન્યુયોર્ક હતું. એકંદરે બાવીસેક કલાકની લાંબી સફર દરમિયાન વચ્ચે એકાદેક કલાકનાં કુવૈત અને લંડન ખાતેનાં એમ બે રોકાણ હતાં. ફ્લાઈટની બારી પાસે મારી બેઠક હતી. મુંબઈથી સૂર્યોદય ટાણે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 11 Comments