Category Archives: લઘુકથા

The Iguana group is defeated !

In some remote rural areas of the country, the marriage procession of a bridegroom was going to the other village, the venue of marriage. The participants of the procession were traveling by bullock-carts. They all were young and had avoided … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, Folktale, Humor, Short Story | Tagged , , , , , , | 1 Comment

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , | 6 Comments

એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી !

(આ એક બોધકથા છે. ખૂબ જ જાણીતી વાર્તા ઉપરથી રચાએલી રમુજી Parody (વક્રોક્તિ) ને અનોખી ઢબે રજૂ કરવાનો અહીં મારો નમ્ર પ્રયત્ન છે. આશાવાદી છું કે વાંચકોને આ વાર્તા અવશ્ય ગમશે જ.) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી ! બળબળતા બપોરે બાપબેટા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , | 6 Comments

સરવાળે શૂન્ય

વાર્તાસ્રોતની સફરે : (ગુજરાતીમાં એક મુહાવરો છે કે ‘વાઘને કોણ કહેશે કે તારું મોંઢુ બધો જ સમય ગંધાય છે!’ અહીં એક બોધકથા છે કે જે મેં ઉપરોક્ત મુહાવરાને આધાર બનાવીને વિચારી કાઢી છે. વળી મારો એવો કોઈ વિચાર પણ નથી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , | Leave a comment

મૂર્ખતા

વાર્તાસ્રોતની સફરે : (હું મારી અહીં રજૂ થનારી કૃતિના કથાવસ્તુનો ખરો જશ મારા વતનના જ એક હાથશાળના કારીગરની તરફેણમાં આપી દેવા માગું છું કે જેની પાસેથી વર્ષો પહેલાં રમુજી ટુચકાના રૂપમાં મેં એ વાર્તાને સાંભળી હતી. વળી આ તબક્કે હું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , | 3 Comments

સાચ્ચો ન્યાય

વાર્તાસ્રોતની સફરે : (મારા માધ્યમિક વિદ્યાભ્યાસ દરમિયાન ‘જૂનું ઘર ખાલી કરતાં’ સોનેટકાવ્ય ભણવામાં આવ્યું હતું. એ કાવ્યના કવિ ઘર ખાલી કરતાં બિનઉપયોગી અને ક્ષુલ્લક ચીજ વસ્તુઓને એકત્ર કરતા હોય છે. કાવ્યાંતે ઘરના ખૂણેથી કવિને એક આભાસી અવાજ  સાંભળવા મળે છે … Continue reading

Posted in ટૂંકી વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , , , , | 4 Comments

બીજું તો શું વળી ?

વાર્તાસ્રોતની સફરે :  (હાસ્ય દરબાર ઉપર મેં ગેસ્ટ બ્લોગર તરીકે આ વાર્તા મૂકેલી ત્યારે વાચકોનો બહોળો પ્રતિસાદ તેને મળ્યો હતો. મારા વાચક ડો. કનક રાવલના મતે પચાસેક વર્ષ પહેલાં આ જ મતલબનો કોઈક રમુજી ટુચકો અંગ્રેજી વર્ઝનમાં પ્રચલિત હતો. સંભવ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, રહસ્ય, લઘુકથા, હાસ્ય, MB, PL, SM | Tagged , , , , , , , , , | 4 Comments