Category Archives: કટાક્ષ

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB | Tagged , , , , , , | 2 Comments

કાગસભા

Click here to read in English  ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, Fable, Folktale, Humor, MB, Short Story | Tagged , , , | 6 Comments

The Iguana group is defeated !

In some remote rural areas of the country, the marriage procession of a bridegroom was going to the other village, the venue of marriage. The participants of the procession were traveling by bullock-carts. They all were young and had avoided … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, Folktale, Humor, Short Story | Tagged , , , , , , | 1 Comment

અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !

(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB | Tagged , , , , , | 6 Comments

એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી !

(આ એક બોધકથા છે. ખૂબ જ જાણીતી વાર્તા ઉપરથી રચાએલી રમુજી Parody (વક્રોક્તિ) ને અનોખી ઢબે રજૂ કરવાનો અહીં મારો નમ્ર પ્રયત્ન છે. આશાવાદી છું કે વાંચકોને આ વાર્તા અવશ્ય ગમશે જ.) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી ! બળબળતા બપોરે બાપબેટા … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB | Tagged , , , , , | 6 Comments

હમદર્દી !

વાર્તાસ્રોતની સફરે : (મારા એક આર્ટિકલ (Paying lip service) માંના ઉદાહરણ તરીકેના વાર્તારૂપ એક અંશને મારા મિત્રોના એક બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપર મહેમાન બ્લોગર તરીકે ‘હમદર્દી’ શીર્ષકે મૂકેલ હતો જે અહીં પ્રસ્તુત છે. આ વાર્તાને નવલિકા કહેવા કરતાં લઘુકથા કહેવામાં … Continue reading

Posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, MB | Tagged , , , , | 5 Comments